કાલોલ: કાલોલની હાઉસિંગ સોસાયટીમાં નવરાત્રીના સાતમા દિવસે ગરબાની ભારે રંગત જામી.સોસાયટીના સુવર્ણ હોલ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્
નવરાત્રી પર્વ નિમિત્તે કાલોલ નગરમાં ચારેય તરફ ભક્તિ અને ઉત્સાહનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કાલોલ સ્થિત હાઉસિંગ સોસાયટી ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે ગરબાની ભારે રોનક અને થનગનાટ જોવા મળ્યો હતો. સોસાયટીના સુવર્ણ હોલ ખાતે યોજાયેલા ગરબા મહોત્સવમાં સાતમા દિવસે ખેલૈયાઓ અને માઈભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.નવરાત્રીના સાતમા દિવસે રાત્રિના સ