Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: મોરવાહડફમાં 24તા.પં. અને 5જિ.પં. બેઠકો માટે મતદાન,પોલિંગ સ્ટાફ EVM મશીન સહિત જરૂરી સામગ્રી લઈ મતદાન મથક પર જવા રવાના થયો

Shehera, Panch Mahals | Apr 25, 2026
મોરવાહડફ તાલુકામાં આવતીકાલે 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની બેઠકોની ચુંટણી માટે મતદાન યોજાવાનું હોવાથી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે,ત્યારે આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયાને લઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકનો સ્ટાફ EVM મશીન અને ચૂંટણીલક્ષી જરૂરી સામગ્રી લઈને રવાના થયો હતો. આ અંગે ચુંટણી અધિકારી ધવલ સંગાડા એ માહિતી આપી હતી.