Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા વનવિભાગ દ્વારા શહેરા નગર અને તાલુકામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

Shehera, Panch Mahals | Jun 5, 2026
અત્યારના સમયમાં વૃક્ષોનું પ્રમાણ ઘટવાને કારણે અને દિવસે ને દિવસે વૃક્ષોનું નિકંદન વધવાને કારણે પર્યાવરણને તેની અસર થઈ રહી છે,ત્યારે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા નોર્મલ રેન્જ અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે શહેરા નગરમાં આવેલ મુખ્ય તળાવ અને સલામપુર ગામે આવેલ રાષ્ટ્રીય વન ઉદ્યાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,આ ઉપરાંત મરડેશ્વર, વાંટાવછોડા, દલવાડા સહિત વિવિધ સ્થળોએ પણ વૃક્ષારોપણ કરાયું હતું.