રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન,સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર સામે ભારે રોષ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન,સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર સામે ભારે રોષ
સિમરન અમિત પટેલ નામની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્ઝરે કરી વિવાદિત પોસ્ટ
ઈન્ફ્લુએન્ઝર સામે કાર્યવાહીની ઉઠી માંગ
ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ઉમરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી
મહાત્મા ગાંધીજીના અપમાનજનક વિડીયો અંગે કાર્યવાહીની કરી માંગ
"સિમરન 143 "નામના instagram એકાઉન્ટ પર વિવાદિત પોસ્ટ.
અપમાનજનક ભાષાનો વિડીયો હોવાનો આરોપ.લોકોની લાગણી દુભાઈ શકે છે,
મહાત્મા ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા છે.વિશ્વમાં શાંતિ અને અહિંસાના પ્રતિક તરીકે માન્ય છે.
તેમની અંગે અપમાનજનક શબ્દો, વિડિયો પ્રસારિત કરવો અત્યંત ગેરકાયદેસર અને ગંભીર
સંબંધિત વીડિયોની તપાસ કરવામાં આવે. કાયદાકીય ગુનો બનતો હોય તો જોગવાઈ મુજબ,
જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીની માંગ.
અરજીમાં ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશ ગામીએ કરી માંગ.
.
.
.
.
.
.
.
.
#gandhiji #insult #videoviral #simran143 #dharmeshgami #gaurakshakdal #umrapolice #complaint #instragram #surat #ssknews
@dharmesh.gami.562 @suratcitypolice
Udhna, Surat | Oct 1, 2026