સુરતઃ અલથાણ-પાંડેસરા રોડ પર પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. બાઈકસવારને રોકવા માટે પોલીસકર્મીએ બાઈકના પૈડામાં લાકડી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લાકડી નાખતા બાઈકસવાર રોડ પર પટકાયો હતો અને તેના પગમાં ઈ*જા પહોંચી હતી. સ્થાનિકોએ 108ની મદદથી ઈ*જાગ્રસ્ત બાઈકસવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર ઘ*ટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસની કાર્યવાહી યોગ્ય હતી કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને પોલીસના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
सूरतः अलथाण-पांडेसरा रोड पर पुलिस की कार्रवाई को लेकर सवाल उठे हैं। आरोप है कि बाइक सवार को रोकने के लिए एक पुलिसकर्मी ने बाइक के पहिए में डंडा डाल दिया। डंडा डालने के बाद बाइक सवार सड़क पर गिर गया, जिससे उसके पैर में चो*ट लग गई। स्थानीय लोगों ने 108 की मदद से घा*यल बाइक सवार को इलाज के लिए अस्पताल पहुंचाया। पूरी घ*टना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। पुलिस की कार्रवाई उचित थी या नहीं, इसे लेकर सवाल उठ रहे हैं। मामले में पुलिस के आधिकारिक बयान का इंतजार है।
Surat: Questions have been raised over police action on the Althan-Pandesara Road. It has been all*eged that a police officer inserted a stick into the wheel of a motorcycle to stop the rider. The biker fell onto the road after the st*ick was reportedly ins8erted, sustaining an inj*ury to his leg. Locals reportedly used a 108 ambulance to shift the injured rider to hospital for treat*ment. A video of the incident has gone viral on social media, raising questions over whether the police action was appropriate. An official statement from the police is awaited.
Udhna, Surat | Oct 1, 2026