Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: ઓનલાઇન દવાઓના વિરોધમાં હાલોલના મેડિકલ સ્ટોર બંધ

Halol, Panch Mahals | May 20, 2026
આજે સમગ્ર ભારતમાં મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ છે. AIOCD દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને હાલોલમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.ઓનલાઇન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને તેનાથી થતા નુકસાનના વિરોધમાં 'હાલોલ કેમિસ્ટ એસોસિએશન' સાથે જોડાયેલા તમામ મેડિકલ સ્ટોર્સ આજે સજ્જડ બંધ રહ્યા છે.
હાલોલ: ઓનલાઇન દવાઓના વિરોધમાં હાલોલના મેડિકલ સ્ટોર બંધ - Halol News