*સેવા જ સર્વોપરી નાં સિધ્ધાંત ને જીવનમાં ઉતારનારા મહિલા અગ્રણી દુર્ગાબેન આર. લાદીવાલા - જન્મદિવસ પ્રસંગે સેવા સપ્તાહની થશે ઉજવણી*
*તારીખ : ૧૬ ઓગસ્ટ થી ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી અલગ અલગ સંસ્થાઓ ખાતે આયોજન*
પોરબંદરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા એન.જી.ઓ. સાથે વર્ષ ૧૯૯૨ થી આજ પર્યંત સક્રિયપણે જોડાયેલા દુર્ગાબેન આર. લાદીવાલા નાં તારીખ : ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ નાં જન્મ દિવસ નાં પાવન અવસરે તેઓ દ્વારા એક સપ્તાહ સુધી વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે.
*સેવાકીય પ્રવૃતિઓનો કાર્યક્રમ :*
*(૧) તારીખ : ૧૬ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર, સવારે ૮.૩૦ કલાકે...તીરૂપતી સેવા સમિતિ નાં સંગાથે...*
સ્થળ : લેડી હોસ્પિટલ તથા સીવીલ હોસ્પિટલ, પોરબંદર...
કાર્ય : પેશન્ટસને ફ્રુટ-બિસ્કીટ પેકેટસનું વિતરણ તથા નવા જન્મેલા બાળકોને ઝબલા સહિતની કીટનું વિતરણ.
*(૨) તારીખ : ૧૭ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, સવારે ૬.૩૦ કલાકે*
સ્થળ : ચોપાટી એરીયા, પોરબંદર
કાર્ય : _"કીડી ને કણ અને હાથીને મણ"_ એ કહેવત અનુસાર પક્�