આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે
Anand, Anand | Apr 4, 2026 ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાનના દિવસે રજા આપવાની રહેશે. શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, આણંદના ફોન નંબર ૦૨૬૯૨ -૨૬૪૩૯૬ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યું છે.