Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ: ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

Anand, Anand | Apr 7, 2026
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના ટોચના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પક્ષની વિચારધારા અને રાષ્ટ્રવાદના સંકલ્પને દોહરાવ્યો હતો.