Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો વાહન છોડી પગપાળા ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા

Shehera, Panch Mahals | May 24, 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઈંધણ બચાવવાની અપીલને લઈ શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો મેન્ડેટ જાહેર થયા બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે શહેરા તાલુકા ભાજપ કાર્યાલયથી તાલુકા પંચાયત કચેરી સુધી કોઈપણ વાહનનો ઉપયોગ કર્યા વગર પગપાળા ચાલીને પહોંચ્યા હતા. આ પદયાત્રામાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ ચૌહાણ અને શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા.