શહેરા: શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર ફરજ બજાવનારા કર્મચારીઓને તાલીમ અપાઈ હતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓના ભાગરૂપે શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે ચુંટણી સમયે મતદાન મથકો પર ફરજ બજાવનાર કર્મચારીઓ માટે ખાસ તાલીમનું આયોજન કરાયું હતું,આ તાલીમ દરમિયાન હાજર રહેલા સ્ટાફને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબની તમામ પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ અપાઈ હતી,જેમાં મતદાન મથકની ગોઠવણી, મતદારોની ઓળખ,એજન્ટોની નિમણુંક