રાપર: ભારત પાકિસ્તાન બોર્ડર નજીક
3.4 ની તીવ્રતાના ભુકંપથી ધરા ધણધણી, કેન્દ્રબિંદુ બેલાથી 54 કિમી દૂર
Rapar, Kutch | Jun 24, 2026 રાપર તાલુકાના બોર્ડર એરિયાના બેલા સમીપે નજીક ભારત પાકિસ્તાન સરહદ પરના અંતરિયાળ વિસ્તારમાં 3.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો ઉદ્દભવ્યો હતો.ગતરોજ રાતે 10.27 વાગ્યે 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા સાથે ફોલ્ટલાઇન સક્રિય થઇ હતી