Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm
Uttarpradesh
Cricket

રાપર: પલાંસવા પાસે ટ્રેઇલરે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રી ઘાયલ, ચાલક ફરાર

Rapar, Kutch | Apr 13, 2026
સાંતલપુરથી ગાંધીધામ પ્રસંગમાં જઈ રહેલા વિનોદભાઈ ઠાકોરના બાઈકને પૂરઝડપે આવતા ટ્રેઇલરના ચાલકે અડફેટે લીધું હતું. આ દુર્ઘટનામાં બાઇક પાછળ બેઠેલા દયાબેન અને તેમની એક વર્ષની પુત્રી હર્ષિતાને હાથે-પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જી ટ્રેલર ચાલક વાહન લઈ નાસી છૂટ્યો હતો. ઘાયલ માતા-પુત્રીને વધુ સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પત્નીની સારવારમાં રોકાયેલા હોવાથી વિનોદભાઈએ મોડી ફરિયાદ નોંધાવિ હતી