Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: પાવાગઢ મહાકાળી મંદિરે પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય સ્વાગત,મહાઆરતી સાથે ઉજવાયા સુશાસનના 12 વર્ષ

Halol, Panch Mahals | Jun 11, 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા તા.10 જૂન બુધવારના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના ધામે પહોંચી હતી.આ પ્રસંગે મહાકાળી માતાજીની ભવ્ય મહા આરતી તેમજ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામા આવ્યુ હતું. મંદિર પરિસરમા મહાકાળી માતાજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતુ.મોટી સંખ્યામા દર્શનાર્થે આવેલા ભક્તોએ મહા આરતીનો લાભ લીધો હતો