Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ: જાગો ગુજરાત અભિયાન હેઠળ જાગૃત નાગરિક જીતેન્દ્રભાઈ ઇનામદારે વલાસણ કેળવણી મંડળમાં આવેદનપત્ર આપ્યું

Anand, Anand | May 9, 2026
સત્તાકીય રાજકીય પીઠબળ ધરાવતા દ્વારા વલાસણ કેળવણી મંડળમાં એકહથ્થુ શાસન ના ચોકા રચતા, સંસ્થામાં ચાલતી ગોબાચારી પર આશંકા વ્યક્ત કરી અને મંડળમાં નવા ટ્રસ્ટી નિમણુંક ન કરતાં જાગો ગુજરાત અભિયાન હેઠળ સ્થાનિક નાગરિક જીતેન્દ્રભાઈ પટેલે સંસ્થાના ટ્રસ્ટીને આવેદનપત્ર આપ્યું