Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

આણંદ શહેર: વિદ્યાનગર રોડ એપીસી સર્કલ રાજમાર્ગ ઉપર રૂપિયા 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

Anand City, Anand | Dec 1, 2025
આણંદ વિદ્યાનગર રોડ એપીસી સર્કલ રાજમાર્ગ ઉપર રૂપિયા 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.કરમસદ આણંદ મહાનગરપાલિકા ફ્લાઈ ઓવર બ્રિજ નું બાંધકામ જાતે કરશે.