Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

શહેરા: શહેરામાં આયોજિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નાડારોડ પાસેથી જતી વેળાએ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે એક દિવ્યાંગ કાકાની વેદના જાણી

Shehera, Panch Mahals | Jun 14, 2026
શહેરામાં આયોજિત એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નાડા રોડ પાસેથી જતી વેળાએ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે એક દિવ્યાંગ કાકાની વેદના જાણી.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ નાડા રોડ પાસે ગાડીમાંથી ઉતરી ખટકપુર ગામના એક દિવ્યાંગ કાકાને ઉભા રાખી ખબર અંતર પૂછ્યા.કાકાના ખબરઅંતર પૂછતાં કાકાએ ગામમાં પાણીની તકલીફ હોવાની રજૂઆત કરી હતી.તો ધારાસભ્ય એ પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી.
શહેરા: શહેરામાં આયોજિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નાડારોડ પાસેથી જતી વેળાએ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે એક દિવ્યાંગ કાકાની વેદના જાણી - Shehera News