Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
aapnudahod
દાહોદમાં નગરપાલિકાની કડક કાર્યવાહી: પરમિશન વગર રોડ ખોદવા અને ગંદકી બદલ બીજી 'રજવાડી ચા'ની દુકાન સીલ
Dohad, Dahod
| Oct 4, 2026
MORE NEWS
Dohad, Dahod | Oct 4, 2026
શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ દ્વારા ૧૧મી ઓક્ટોબરથી 'શિવશક્તિ પારિવારિક નવરાત્રી મહોત્સવ'નું ભવ્ય આયોજન આદ્યાશક્તિ મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રી નિમિત્તે શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે 'શિવશક્તિ પારિવારિક નવરાત્રી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જૂના ઇન્દોર રોડ પર આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે આગામી ૧૧મી ઓક્ટોબરથી આ મહોત્સવનો શુભારંભ થશે.
Dohad, Dahod | Oct 4, 2026
દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપના ‘શિવ શક્તિ નવરાત્રી મહોત્સવ’ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
Dohad, Dahod | Oct 4, 2026
દાહોદ જિલ્લાના ધાનપુરના લુખડિયા સ્થિત EMRS શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ યોજાઈ *૧૦૮ ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને વ્યવહારુ તાલીમ વ્યવહારુ તાલીમ આપવામાં આવી* ૦૦૦ દાહોદ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડિયા ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવા તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર (First Aid) વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્ર દરમિયાન શાળાના કુલ ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ તેમજ અચાનક આવી પડતી શારીરિક અકસ્માત કે બીમારીની સ્થિતિમાં કઈ રીતે તાત્કાલિક મદદ પહોંચાડવી તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ૧૦૮ અને આરોગ્ય ટીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં દર્દી કે ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટે
Dohad, Dahod | Oct 4, 2026
દાહોદ જિલ્લાના ગોવિંદગુરૂ લીમડી નગરમાં એક ઈસમ દ્વારા એક મહિલાની મિલ્કત ઉપર બારોબાર લોન લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગોવિંદગુરૂ લીમડી નગરમાં ગોધરા રોડ વિસ્તારમાં રહેતાં શીતલબેન રીપલકુમાર પટેલે ગોવિંદગુરૂ લીમડી નગરમાં રહેતાં કાંતિલાલ સોહનલાલ તેલી પાસેથી ગોવિંદગુરૂ લીમડી નગરમાં આવેલ સી.સ.નં.૪૫૭વાળી જમીન જેનુ ક્ષેત્રફળ ૧૧૧.૪૨ ચો.મી. છે તે પ્લોટ નંબર ૩૧વાળી મિલ્કત ગત તારીખ ૦૩.૧૦.૨૦૨૦ના સમયગાળા દરમ્યાન રૂપીયા ૮,૮૦,૦૦૦માં વેચાણ લીધો હતો. અને વેચાણ દસ્તાવેજમાં મિલ્કત ઉપર કોઈપણ પ્રકારનો બોજાે કે ગીરો, બક્ષીસ, ટાંચમાંયા બીજી કોઈ પણ રીતે મુકેલ નથી અને કોઈપણ બીજા વ્યક્તિનો ભાગ હિસ્સો નથી તેવી ખાતરી વેચાણ દસ્તાવેજમાં આપેલ જેથી આ મિલ્કત શીતલબેન પટેલે દિપશિખાબેન જીતેન્દ્રભાઈ જૈનને વેચાણ આપી દીધેલ હતી. અને મિલ્કત ઉપર કાંતિલાલ તેલીએ બજાજ ફાઈનાન્સમાંથી લોન લીધેલ જેની જાણ શીતલબેન પટેલને કર�
Dohad, Dahod | Oct 4, 2026
ઇન્દોર-દાહોદ નવી રેલ લાઇન પ્રોજેક્ટના તેહી-પીથમપુર વિભાગ પર નિર્માણાધીન 2.95 કિલોમીટર લાંબી તેહી ટનલ હવે બાંધકામના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 26 સપ્ટેમ્બર, 2026 ના રોજના પ્રગતિ અહેવાલ મુજબ, કુલ 2957 મીટરમાંથી 2551 મીટર બેલેસ્ટલેસ ટ્રેક (BLT) કાર્ય પૂર્ણ થયું છે. માત્ર 406 મીટર કામ બાકી છે. આમ, ટનલના મહત્વપૂર્ણ ટ્રેક કાર્યનો આશરે 86 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયો છે. ટનલ લાઇનિંગ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે, અને બાકીના ભાગ પર હવે ફિનિશિંગ કાર્ય ચાલી રહ્યું છે. 2551 મીટર પર ટ્રેક કાર્ય પૂર્ણ થયું છે. ટનલ બાંધકામના સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાંનો એક, બેલેસ્ટલેસ ટ્રેક, ઝડપથી આગળ વધ્યો છે. 2957-મીટર ટનલમાંથી 2551 મીટરમાં BLT પૂર્ણ થઈ ગયું છે. બાકીના 406 મીટરમાં આ કાર્ય પૂર્ણ કરવાનું બાકી છે. ટ્રેક પૂર્ણ થવાના આ તબક્કા પછી, રેલ કામગીરી માટે ટનલ તૈયાર કરવા માટે અન્ય સંબંધિત કાર્ય પૂર્ણ કરવામાં આવશે. લાઇનિંગ પૂર્ણ, ડ્રેનેજ અને કોંક્રિટનું કામ પણ પ્રગતિમાં છે. રિપોર્ટ મુજબ, ટનલ લાઇનિ�
Dohad, Dahod | Oct 4, 2026
નશાબંધી સપ્તાહ - ૨૦૨૬’ અંતર્ગત નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, દાહોદ દ્વારા લીમખેડાની નાની વાવ પ્રાથમિક શાળા ખાતે નશાબંધી અને વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો સામાજિક જાગૃતિ લાવવાના અને સ્વસ્થ સમાજ નિર્માણના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા સ્થિત નાની વાવ પ્રાથમિક શાળા ખાતે ‘નશાબંધી સપ્તાહ - ૨૦૨૬’ અંતર્ગત નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, દાહોદ દ્વારા આયોજિત આ ‘નશાબંધી અને વ્યસનમુક્તિ’ જાગૃતિ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ ગ્રામજનો મળીને આશરે ૩૫૦ જેટલા લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ નશાના લીધે થતા શારીરિક, માનસિક અને આર્થિક દુષ્પરિણામો વિશે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળકોમાં નાનપણથી જ વ્યસનમુક્તિ પ્રત્યે સંસ્કાર સીંચાય તે હેતુથી એક ચિત્ર સ્પર્ધાન�
Dohad, Dahod | Oct 4, 2026
સેવાના રંગ, રાષ્ટ્રના સંગ" અંતર્ગત એમ વાય અને આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલ દાહોદ ખાતે યોજાઈ ચિત્ર અને રંગોળી સ્પર્ધા *સેવાના રંગ, રાષ્ટ્રના સંગ" અંતર્ગત યોજાયેલ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ૪૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો* 000 ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દાહોદ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દાહોદ દ્વારા નાગરિકોની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે "સેવાના રંગ, રાષ્ટ્રના સંગ” અંતર્ગત વ્યક્તિગત રંગોળી અને ગૃપ રંગોળી સ્પર્ધા એમ.વાય અને આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલ, દાહોદ ખાતે યોજાઈ હતી. વિકસિત ભારત @ ૨૦૪૭, વિકસિત ભારતનું સ્વપ્ન, મેક ઇન ઇન્ડિયા, સેવા સંકલ્પ અભિયાન, જન કલ્યાણકારી યોજનાઓ, સપ્તધ�
Dohad, Dahod | Oct 4, 2026