સેવાના રંગ, રાષ્ટ્રના સંગ" અંતર્ગત એમ વાય અને આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલ દાહોદ ખાતે યોજાઈ ચિત્ર અને રંગોળી સ્પર્ધા
*સેવાના રંગ, રાષ્ટ્રના સંગ" અંતર્ગત યોજાયેલ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ૪૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો*
000
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દાહોદ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દાહોદ દ્વારા નાગરિકોની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે "સેવાના રંગ, રાષ્ટ્રના સંગ” અંતર્ગત વ્યક્તિગત રંગોળી અને ગૃપ રંગોળી સ્પર્ધા એમ.વાય અને આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલ, દાહોદ ખાતે યોજાઈ હતી.
વિકસિત ભારત @ ૨૦૪૭, વિકસિત ભારતનું સ્વપ્ન, મેક ઇન ઇન્ડિયા, સેવા સંકલ્પ અભિયાન, જન કલ્યાણકારી યોજનાઓ, સપ્તધ�
Dohad, Dahod | Oct 4, 2026