કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું મોમાઈમોરા (મોરાગઢ) આસ્થાનું પવિત્ર સ્થાન છે. અહીં બિરાજમાન શ્રી મોમાઈ માતાજીને મહામાયા અને આદ્યશક્તિના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.
મોમાઈ માતાજી કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક પરિવારોનાં કુળદેવી છે
.
.
.
.
#gandhidham #kutch #kutchi #adipur #bhuj
{mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch}