કચ્છમાં ગાઢ ધુમ્મસ છવાઈ વહેલી પરોઢથી ઝાકળની ચાદર છવાઈ "માક"ના કારણે રસ્તાઓ પર વિઝિબીલિટીમાં ઘટાડો વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવાની ફરજ પડી #kutch #bhuj #visibility #kutchdiaries #bhujkutch