મોરવા હડફ તાલુકાના ખેડૂતો દ્વારા રવિ પાકની સીઝન માટે હડફ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવા માંગ કરાતા હડફ સિંચાઈ વિભાગ દ્વારા રવિ સીઝન માટે હડફ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય લઇ મોરવાહડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર,હડફ સિંચાઇ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વી.આર.તલાર,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દલપતભાઈ બારીયા સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ અને રાજકીય આગેવાન