ગોધરા: ગોધરાના ઓરવાડા પાસે LCBની મોટી કાર્યવાહી: 576 બોટલ વિદેશી દારૂ સાથે હરિયાણાના શખ્સની ધરપકડ, કુલ રૂ.18.33 લાખનો મુદ્દામાલ
ગોધરાના ઓરવાડા પાસે LCBની મોટી કાર્યવાહી: 576 બોટલ વિદેશી દારૂ સાથે હરિયાણાના શખ્સની ધરપકડ, કુલ રૂ.18.33 લાખનો મુદ્દામાલ કબજે ગોધરા તાલુકાના ઓરવાડા ગામે હાઇવે રોડ પર LCBએ નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ઝડપી પાડી છે. પોલીસે વાહનમાંથી સ્કોચ વ્હિસ્કીની કુલ 48 પેટી એટલે કે 576 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં આંતરરાજ્ય દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધ