કુકરમુંડા: તાપી પોલીસે સાયબર ફ્રોડમાં ધરપકડ કરી, ઓપરેશન મુલ હોંટ હેઠળ બે વોન્ટેડ સામે કાર્યવાહી
તાપીના કુકરમુંડા પોલીસે સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપતી ટોળકીના સુરેન્દ્રનગરના વિજયભાઈ નકુમની રૂ.61,000 ની છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે. અન્ય બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.