આણંદ: ખેરડા નજીક મહિસાગર નદીમાં ચાર યુવકો ડુબ્યા,બેનો બચાવ,એકનું મોત,એકની શોધખોળ
Anand, Anand | Apr 5, 2026 ખેરડા નજીક મહિસાગર નદીમાં ચાર યુવકો ડુબ્યા હતા. આણંદની હોસ્ટેલના વિદ્યાર્થીઓ મહીસાગર નદીમાં નાહવા ગયા હતા. જેમાં ચાર યુવાનો ડૂબતા બેનો બચાવ થયો છે.એકનું મોત થયું છે.અને એકની શોધખોળ ચાલુ છે.