Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

ઉમરગામ તાલુકાના ચિત્રકૂટ વિસ્તારમાં બે પક્ષ વચ્ચે થયેલ મારામારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. સમગ્ર ઘટનામાં મળતી વિગતવાર માહિતી અનુસાર ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ એક કાચા ચોપડામાં થી માલિક દ્વારા બોરિંગ નો પાઈપ લઈ ત્યાંથી થોડીક દૂર આવેલા મિનરલ વોટર સપ્લાયર ને આ પાઇપ માંથી પાણીનો સપ્લાય આપવામાં આવ્યો હતો . જોકે હાલ સમગ્ર વિસ્તારમાં પાણીની અછત હોવાના કારણે સ્થાનિકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો અને અને ત્યારબાદ નંબર વગરની એક થાર કાર તથા અન્ય કારમાં આવેલ અજાણ્યા ઈસમોએ સ્થાનિકોને ગાળો આપી હુમલાનો પ્રયાસ કર્યો જોકે આ બનાવમાં સ્થાનિકો એકત્ર થતાં તેમણે તેમના બચાવમાં આ અજાણ્ય તત્વો પર હુમલો પણ કર્યો અને જોકે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થતાં અજાણ્યા ઈસમો કારમાં બેસી ફરાર થઈ ગયા હતા તો કે ત્યારબાદ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ તથા ઉમરગામ પોલીસની ટીમને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ને એમ્બ્યુલન્સ મારફતે સારવાર �

Valsad, Valsad | Jun 21, 2026

MORE NEWS

૧૦૮ ઇમરજન્સી સેવાને વલસાડ તાલુકાના હરિયા ગામમાંથી એક સ્નેક બાઇટ (સર્પદંશ) નો કોલ મળ્યો હતો. ગામના ૨૨ વર્ષીય યુવક બિપીનભાઈ વર્માને જમણા પગે એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ઘટનાને પગલે ગભરાયેલા સગા-સંબંધીઓએ તરત જ ૧૦૮નો સંપર્ક કરી મદદ માંગી હતી.

૧૦૮ ઇમરજન્સી સેવાને વલસાડ તાલુકાના હરિયા ગામમાંથી એક સ્નેક બાઇટ (સર્પદંશ) નો કોલ મળ્યો હતો. ગામના ૨૨ વર્ષીય યુવક બિપીનભાઈ વર્માને જમણા પગે એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ઘટનાને પગલે ગભરાયેલા સગા-સંબંધીઓએ તરત જ ૧૦૮નો સંપર્ક કરી મદદ માંગી હતી.

Valsad, Valsad | Jun 22, 2026

વલસાડ શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા..કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ..

પહેલા જ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

વલસાડ શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા..કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ.. પહેલા જ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

Valsad, Valsad | Jun 22, 2026

નાનીવાહિયાળમાં આધુનિક ક્રાંતિ: હવે ૨૪ કલાક મળશે શુદ્ધ પાણી, RO પ્લાન્ટ સિસ્ટમ શરૂ!

નાનીવાહિયાળમાં આધુનિક ક્રાંતિ: હવે ૨૪ કલાક મળશે શુદ્ધ પાણી, RO પ્લાન્ટ સિસ્ટમ શરૂ!

Valsad, Valsad | Jun 22, 2026