Public App Logo
Profile Picture

Valsad Media

@usr49735672
417Followers
0Following
શાંતિ સમિતિની બેઠકમાં પ્રિતેશ પ્રજાપતિની રજુઆત.
"દિવસ-રાતની મહેનત જ સફળતાનો સાચો આધાર છે."
ગણેશોત્સવમાં પ્રેસર મિડ નહીં ચાલે! ડીજે સંચાલકોને SP યુવરાજસિંહ જાડેજાની ચેતવણી
વલસાડ શહેરમાં ZEPTOથી ઓર્ડર કરેલ Drumstick (સરગવા) માં ફંગસ નીકળતા ગ્રાહકે વિડિયો બનાવી શોસિયલ મિડીયામાં વાઈરલ કર્યો.
વલસાડ સીટી પોલીસ સ્ટેશનના 2021ના પ્રોહિબિશનના ગુનામાં પાંચ વર્ષથી વોન્ટેડ ભાઈ બહેનને  સિવિલ હોસ્પિટલ ખાતેથી ઝડપી પાડતી વલસાડ સીટી પોલીસની ટીમ.
વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં WANTED આરોપીને ઝડપી પાડતી વલસાડ સીટી પોલીસની ટીમ.
ધોબીતળાવ પશ્ચિમપાળના રાજાની ભવ્ય ગણેશ પ્રતિમાનું આગમન.
વલસાડના વશિયર ગામે ગાયત્રી સોસાયટી સામે રખડતા પશુના કારણે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રસ્તાની બાજુમાં ખાબકી. ચાલકને ઇજા.
🔥 Ahmedabad में ₹30 से T-Shirt?! 😱

अगर आप wholesale कपड़ों की खरीदारी के लिए Ahmedabad आ रहे हैं, तो इस जगह को save कर लो! 📍

👕 T-Shirt ₹30 से
👔 Shirt ₹70 से
👖 Jeans ₹110 से
🔥 Formal & Cargo Pant ₹140 से
🧒 Kids Wear ₹45 से

🏭 100% Inhouse Manufacturing
📦 All India Delivery Available
💰 Minimum Wholesale Purchase: ₹10,000

📍 K Nipra Garment House
कालूपुर रेलवे स्टेशन के सामने, सारंगपुर दरवाजा के अंदर, पितालिया की पोल, Ahmedabad

contact no.
Shirt=  8511577357/9875257623
Kids=  8595835635/8511577351
Tshirt= 8511577391
Jeans= 8511577367

🎁 Official page को Follow करके आने पर 5 ग्राम Gold Coin जीतने का मौका! 🪙✨

अगर आप Garment Business / Reselling / Wholesale Clothing का काम करते हैं, तो इस Reel को अपने दोस्त के साथ जरूर शेयर करें! ❤️

<nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=Ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadmarket nis:value=AhmedabadMarket nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=wholesalemarket nis:value=WholesaleMarket nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=wholesaleclothing nis:value=WholesaleClothing nis:enabled=true nis:link/>
🔴 BREAKING NEWS 🔴

🚨 વલસાડના નંદાવલા ગામે મોટી કાર્યવાહી

નંદાવલા ગ્રામ પંચાયતના સરપંચ
અજય નવનીભાઈ પટેલ પદેથી દૂર

જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત દ્વારા કાર્યવાહી

📍 નંદાવલા | વલસાડ

VALSAD MEDIA
વલસાડના sailesh gasoline (Indian oil) પેટ્રોલ પંપ પર પેટ્રોલની ચોરીના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે વિડિયો બનાવ્યો.
🎙️ વલસાડમાં ગમખ્વાર અકસ્માતમાં 11 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત થયું છે.

મળતી માહિતી મુજબ, વલસાડના શેઠિયાનગર કૈલાસ રોડથી ગુંદલાવ તરફ જતા માર્ગ પર ગુજરાતી પ્રાથમિક શાળા સામે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો હતો.

કમલેશકુમાર પ્રજાપતિ પોતાના 11 વર્ષીય પુત્ર વૈભવને બાઇક પર પાછળ બેસાડી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવતા GJ-15-AT-8044 નંબરના ભારતબેન્ઝ ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.

ટક્કરના પગલે બાઇક સ્લીપ થતાં પિતા-પુત્ર બંને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં પિતાને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે વૈભવને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે બેભાન થઈ ગયો હતો.

108 એમ્બ્યુલન્સ મારફતે વૈભવને કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અકસ્મત બાદ ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પારનેરા લીમડા ચોકની ભવ્ય ગણેશ પ્રતિમા આગમન માટે વલસાડથી રવાના.
ચાલો વલસાડ રક્તદાન કેન્દ્ર પર જઈએ.🙏
વલસાડ નેશનલ હાઇવે પર સુગર ફેક્ટરી ઓવરબ્રીજ નજીક ટેમ્પોની કેબિનમાં આગ. ફાયરની ટીમે કાબુ મેળવ્યો.
"દિવસ-રાતની મહેનત જ સફળતાનો સાચો આધાર છે."
વલસાડના HP પેટ્રોલ પંપની બાજુમાં આવેલ IRMA SOCITYના  કાર પાર્કિંગમાં SWIFT કારમાં અગમ્ય કારણોસર લાગી આગ.
@keshi_nivas_na_raja આગમન 😍💕👏
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=ganesha nis:value=ganesha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bappa nis:value=bappa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagood nis:value=instagood nis:enabled=true nis:link/>
વલસાડ વાસીઓ તૈયાર થઈ જવો, BBC CHA VIDHNAHARTA નવસારીથી વલસાડ આવા માટે રવાના
BBC ગ્રુપના રાજાનો ફર્સ્ટ લુક
🍎📚 Happy Teachers’ Day! 📚🍎

To all the wonderful teachers who inspire us, guide us and light the path of knowledge 💐thank you! 🙏✨

🏃‍♂️ Let’s celebrate this spirit of inspiration with
*Valsad City Marathon 2026*!

📅 13 December 2026
🔗 Register Now: https://konfhub.com/copy-valsad-city-marathon-26

✨ 🙏तमसो मा ज्योतिर्गमय। 🌟🙏
<nis:link nis:type=tag nis:id=trustthycoach nis:value=trustthycoach nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=heretoinspire nis:value=heretoinspire nis:enabled=true nis:link/>
નંદાવલા નેશનલ હાઇવે પર નજીવા અકસ્માતમાં રાહદારીઓએ કાર ચાલકને મેથી પાક આપ્યો.
વલસાડ સીટી પોલીસે ધરમપુર ચોકડી સ્વાદ હોટલ પાસેથી Ertiga કારમાં લઈ જવાતો રૂપિયા 250982/-નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
"દિવસ-રાતની મહેનત જ સફળતાનો સાચો આધાર છે."
Mark The Date 6/09/26..

 || आगमन सोहला || 
.
.
• || गजानन युवा मंडल ||•
.
.
 || बीबीसी ग्रुप वलसाड || 
.
.
<nis:link nis:type=tag nis:id=bbcchavighanharta nis:value=bbcchavighanharta nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=morya nis:value=morya nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganpatibappa nis:value=ganpatibappa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshutsav nis:value=ganeshutsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bappa nis:value=bappa nis:enabled=true nis:link/>