Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અને જિલ્લા મહામંત્રી ગુણવંતસિંહ બારીયાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

Shehera, Panch Mahals | Apr 28, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને શહેરા તાલુકા કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ ગુણવંતસિંહ બારીયા એ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. ગુણવંતસિંહ બારીયાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સંબોધીને લખેલા રાજીનામામાં પાર્ટીમાં શીર્ષ નેતૃત્વના અભાવે રાજીનામું આપ્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.