શહેરા: શહેરામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને તૈયારીઓ અંગે ચુંટણી અધિકારી પાર્થ પટેલે માહિતી આપી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું હોવાથી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.EVM મશીન અને અન્ય જરૂરી સાધન સામગ્રી સાથે મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફને ચુંટણી અધિકારી દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે 159 જેટલા મતદાન મથકો પર રવાના કરાયો છે.