Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

લખપત: લખપત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો ધમધમાટ: એક જ દિવસમાં 19 ફોર્મ ભરાયા

Lakhpat, Kutch | Apr 9, 2026
લખપત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો ધમધમાટ: એક જ દિવસમાં 19 ફોર્મ ભરાયા કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જેમાં ગુરૂવારે સૌથી વધુ આકર્ષણ લખપત તાલુકા પંચાયત રહ્યું હતું. જિલ્લામાં ભરાયેલા કુલ 31 ફોર્મમાંથી એકલા લખપતમાં જ 19 ઉમેદવારી પત્રો ભરાતા રાજકીય ઉત્તેજના વધી છે. ચૂંટણી પ્રક્રિયાના વેગ સાથે અત્યાર સુધીમાં લખપત સહિત સમગ્ર જિલ્લામાં ઉમેદવારો દ્વારા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.