Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

ધોળકા: ધોળકા કોલેજમાં ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રસોત્સવ યોજાયો

Dholka, Ahmedabad | Feb 18, 2026
ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા સોસાયટી સંચાલિત વિવિધ સંસ્થાઓ નો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રસોત્સવ 2026 તા. 16/02/2026, સોમવારે સાંજે 6 વાગે ધોળકા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, મીઠીકુઇ, ધોળકા ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, ધોળકા એજ્યુકેશન સોસાયટીના હોદેદારો હાજર રહ્યા હતા.