Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm

ધોળકા: ધોળકા ખાતે નગરપાલિકા દ્વારા લોધીના લીમડાથી જુના બસ સ્ટેન્ડ સુધી દબાણો દૂર કરાયા

Dholka, Ahmedabad | Feb 20, 2026
ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા નગરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ તા. 20/02/2026, શુક્રવારે બપોરે 3 વાગે લોધીના લીમડા થી જુના બસ સ્ટેન્ડ સુધીના દબાણ દૂર કરાયા હતા.