Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ધોળકા: ધોળકા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો

Dholka, Ahmedabad | Feb 12, 2026
ધોળકા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજરોજ તા. 12/02/2026, ગુરૂવારે સવારે 11 વાગે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમદાવાદ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાના સંયુક્ત ઉપક્રમે હજ યાત્રીઓનો રસીકરણ કેમ્પ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની ખાસ હાજરીમા યોજાયો હતો.
ધોળકા: ધોળકા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો - Dholka News