શહેરા: શહેરા પરિક્ષેત્ર વન અધિકારી એ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ગેરકાયદે લાકડા ભરેલ બે વાહનોને ઝડપી પાડી
શહેરા પરિક્ષેત્ર વન અધિકારી વી.જી.ગઢવી ખાંડીયા રાઉન્ડ સ્ટાફ સાથે વાઘજીપુર - સાંપા રોડ ઉપર નાઈટ પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન બખ્ખર ચોકડી નજીકથી લાકડા ભરેલી બે ટ્રકો પસાર થઈ રહી હતી,તે બંને ટ્રકોને ઉભી રખાવી તેમાં તપાસ કરતા લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું,જેથી બંને ટ્રકના ચાલક પાસે લાકડાં અંગેનો પાસ પરમીટ માંગતા ચાલકે કોઈ પાસ પરમીટ રજૂ