Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ધંધુકા: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન - ૨૦૨૬, ધંધુકા તાલુકાનો વર્ગ ધોલેરા ધામ ખાતે યોજાયો

Dhandhuka, Ahmedabad | Jun 26, 2026
*ધોલેરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન - ૨૦૨૬* ભારતીય જનતા પાર્ટી ધંધુકા તાલુકાનો વગઁ ધોલેરા ધામ ખાતે યોજાયો.. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન. જેમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા શહેરમાં પ્રશિક્ષણ મહાઅભિયાન યોજાયો. આ કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ મંદિરે ધોલેરા ખાતે યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી પણ અપાઈ હતી.