Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

હાલોલ: હાલોલના નિર્માણ પેટ્રોલિયમ પર પુરવઠા તંત્રના દરોડા,વેચાણ સ્થગિત, રેકોર્ડ અને DVR જપ્ત

Halol, Panch Mahals | May 30, 2026
જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા હાલોલ-વડોદરા હાઈવે પર બાસ્કા ખાતે આવેલા 'નિર્માણ પેટ્રોલિયમ પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા આ પંપ દ્વારા વાહનોને બદલે મોટી કંપનીઓ અને ક્વોરી જેવા કોમર્શિયલ એકમોને બેરલોમાં મોટા પ્રમાણમાં ઇંધણ વેચવામાં આવતું હતું.જ્યારે સામાન્ય ગ્રાહકો અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડીને કરાતા આ ગેરકાયદેસર વેચાણને કારણે તંત્ર દ્વારા પેટ્રોલ પંપનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાયું છે.