ઉમરગામ તાલુકા માં સ્વતંત્રદિન ની ઉજવણી ના દિવસે, પૂર ગ્રસ્ત વિસ્તારોમાં જીવના જોખમે જનતાની મદદ કરનારા પોલીસ કર્મચારીઓ, તલાટી શ્રી ઓ , નગર પાલિકાના કચેરીઓ, અને ફાયર ની ટીમનું સન્માન કરવામાં આવ્યું.. પારડી પ્રાંત નીરવભાઈ પટેલ, અને ધારાસભ્ય રમણ ભાઈ પાટકર ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું હતું..! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Aug 15, 2026