Sarigam Gidc માં આવેલી Fairdel chemicals કંપનીમાં બનેલી ઘટના બાદ કાર્યવાહી ની જિમેદારી કોની..? સેફ્ટી અને હેલ્થ ના અધિકારીઓ ની બેદરકારી અને નબળી કાર્યવાહી ને લીધે આવા કંપની સંચાલકો ને કામદારો ની અને જનતા ના સ્વસ્થ ની કોઈજ ફિકર નથી..! નિયમો નું પાલન કરાવવું ફેક્ટરી ઇસ્પેક્ટર ધ્યાન આપે. Gpcb એ તપાસ કરી રિપોર્ટ કર્યો.. journalist ANISH shekh 9924678348