Public App Logo
Profile Picture

gujarat karobar news

@gujaratkarobar
394Followers
1Following
વડગામ ના સંજયસિંહ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, 50 હજાર ની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ, નસીબ સિંહ નામના વ્યક્તિ 20 થી 30 ટકા વ્યાજે પૈસા આપે છે તેવી પોસ્ટ અપલોડ કરી હતી, અને પછી ધમકાવી ને કરી હતી પૈસાની માંગણી, journalist Anish shekh 9924678348
ઉમરગામ તાલુકા સામાન્ય સભામાં 2 કરોડના વિકાસના કામો ને મંજૂરી, રાકેશ રાય આક્ષેપો કર્યા કે સંજાણ, સરીગામ, અણગામ, અને 
વાંકાસ ના ગામોને યોગ્ય ફાળવણી નથી કરી, સામે તાલુકા પંચાયત પ્રમુખે વળતો જવાબ આપતા કહ્યું કે 2 કરોડ ની ફાળવણી વિકાસ ના કામો માટે કરી હતી, જેમાં દરેક ગામોને યોગ્ય ફાળવણી કરીછે, અને સભ્યોની બહુમતી થી આ કામો ને બહાલી આપવામાં આવી હતી, રિપોર્ટર  બશીર પઠાણ દ્વારા
Part: 11 વડગામ ના સંજય સિંહ રાજપૂત સામે ફરિયાદ દાખલ, નવોદિત વિચાર સમાચાર ના એડિટર અનીશ શેખ ના એહવાલ બાદ પોલીસ એકશન મોડમાં.. (પાપ છોડે પણ બાપ ના છોડે, ) સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરી તોડ કરનાર સંજય સિંહ સામે પોલીસે એક્ટ્રોસિટી એક્ટ સહીત અન્ય કલમો  સાથે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી.. અન્ય લોકો પણ જો સંજય સિંહ નાં આ મોડેસ ઓપરેટિંગ સિસ્ટમ નો ભોગ બન્યાહોય, તો બનાસકાંઠા પોલીસ નો સંપર્ક કરે અને ફરિયાદ કરવા આગળ આવે..! દારૂ વેચનારાઓ સામે આક્ષેપો કરતા સંજય સિંહે ડીસાના એક બુટલેગર પાસેથી તોડ કર્યાની ચર્ચા સામે આવી છે ટૂંક સમયમાં અમે પુરાવા સાથે રજૂ કરીશું..! Journalist Anish shekh 9924678348
ઉમરગામ તાલુકા પંચાયત વિપક્ષ સભ્ય રાકેશ રાય ના આક્ષેપો સામે તાલુકા પંચાયત પ્રમુખ નો વળતો જવાબ.. દરેક ગામને યોગ્ય પૈસા ફાળવ્યા છે.. ! ફાળવેલા પૈસાની લિસ્ટ પણ છે લાસ્ટ સુધી વિડિઓ જરૂર જુવો..! Journalist Anish shekh 9924678348
નવોદિત વિચાર સમાચારના અનીશ શેખના અહેવાલ બાદ કાર્યવાહી

બનાસકાંઠા LCB અને સ્થાનિક જાગૃત નાગરિકોની મદદથી સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરી તોડ કરતા હોવાના આક્ષેપમાં સંજયસિંહ રાજપૂત પોલીસની કસ્ટડીમાં

FIRની સંપૂર્ણ વિગતો, લાગુ કરવામાં આવેલી કાયદાકીય કલમો અને સમગ્ર મામલાની હકીકત ટૂંક સમયમાં નવોદિત વિચાર સમાચાર દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. Journalist Anish shekh 9924678348 )
કંપની સામે ખોટા અને ભ્રામક આક્ષેપો અંગે હાઈકોર્ટનો કડક વલણ, 
સરીગામની કંપની સામે અરજદાર સત્યજીત પારસ નાથ રાય દ્વારા દાખલ કરેલી PIL હાઇકોર્ટે 18 ઓગસ્ટ ના રોજ ફગાવી દીધી, અરજદાર ને રૂ.1 લાખનો દંડ ( ખર્ચ ) પેટે ચૂકવવા હુકમ કર્યો.. વધુ એહવાલ ટૂંક સમયમાં જોવા માટે અમારી ચેનલ ને ફોલો કરો 
Journalist Anish shekh 9921678348 સાચો ને પાકો ગુજરાતી
બનાસકાંઠા: Part: 10  બનાસકાંઠા વેદાંત હોસ્પિટલ ના કયા ડોક્ટર પાસે ફરજી ડીગ્રી છે, તે ડોક્ટર ના નામ સાથે સંજય સિંહ રાજપૂતે અપલોડ કરી હતી પોસ્ટ, વિકરમદાન ગઢવી ના નામની પોસ્ટ કરી હતી અપલોડ શું છે હકીકત, બનાસકાંઠા ના ઉચ્ચ અધિકારીઓ જે પણ ખોટું હોય તેની સામે કાર્યવાહી કરે..! ડોક્ટર સામે તપાસ કરવામાં આવે, અને જો પોસ્ટ અપલોડ કરનાર સંજય સિંહ ખોટા હોય તો એમની સામે કાર્યવાહી કરો, Journalist Anish shekh 9924678348
પીઆઈ તુવર સાહેબની આગેવાનીમાં ઉમરગામ પોલીસની મોટી કાર્યવાહી,
ઉમરગામ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં ઉમરગામ પોલીસને મોટી સફળતા મળી છે. Journalist Anish shekh 9924678348
બનાસકાંઠા: વડગામ ના સંજય સિંહ રાજપૂત દ્વારા વેદાંત આઇસીયુ ના એક ડોક્ટર ની ડિગ્રીને લઈને કરેલા આક્ષેપો બાબતે સવાલ..? 70 લાખ ફરજી ડીગ્રી મેળવી છે ડોક્ટરે, મંગળવાર સુધી પુરાવા અપલોડ કરવાની બાહેધરી આપી હતી, પોસ્ટમાં લખ્યું હતું વિડિઓ, ઓડિયો રેકોર્ડિંગ અને અન્ય પુરાવા તો ક્યાં છે પુરાવા..? અને પોસ્ટ કેમ ડિલીટ થઈ ગઈ..? એક ફરજી ડોક્ટર વેદાંત જેવી આઇસીયુ હોસ્પિટલ માં હોય તે દર્દીઓ માટે કેટલું મોટું જોખમ..? આ બાબતે બનાસકાંઠા ના SP સાહેબ શ્રી, DDO સાહેબ શ્રી, અને DHO સાહેબ શ્રી તપાસ કરે અને જો વેદાંત હોસ્પિટલ ના કયા ડોક્ટર પાસે ડિગ્રી નથી તપાસ કરે ડિગ્રી વગર ના ડોક્ટર સામે કાર્યવાહી કરે સાથે સાથે, પોસ્ટ ડિલીટ કરનાર ઇન્સ્ટગ્રામ ઈન્ફ્લુર સંજય સિંહ સામે પણ તપાસ કરે..! Journalist Anish shekh 9924678348
भिलाड (गुजरात) में हाईटेंशन बिजली टावर पर एक व्यक्ति के चढ़ने की घटना से आस-पास के इलाके में हड़कंप मच गया है। घटना की जानकारी मिलते ही स्थानीय पुलिस और फायर ब्रिगेड (फायर टीम) तुरंत घटनास्थल पर पहुंच गई 
.
Follow for @aapnu_umargam_ 
.
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

<nis:link nis:type=tag nis:id=india nis:value=india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trending nis:value=trending nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=like4like nis:value=like4like nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explore nis:value=explore nis:enabled=true nis:link/>
વાપી: કન્ટેનર અને અહુરા કાર વચે અકસ્માત કોઈ જાન હાની સર્જાઈ ન હતી, આવાજ સચોટ અને ન્યૂઝ એબ્ડેટ મેળવવા અમારું પેજ ફોલો કરો. Journalist Anish shekh 9924678348
અંક 6 નવોદિત વિચાર સમાચાર, આજનું સચોટ અને સાચા સમાચાર આપતું અખબાર 
આજના ટોપી ન્યૂઝ 
1 : ,50 લાખની નોટીફાઇડ ની સર્વગ્રાહી ગ્રાન્ટ નો મુદ્દો 
2 :  સરીગામમાં જન્માષ્ટમી ની ઉજવણી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણ patkar ની ખાસ ઉપસ્થિતિ 
3 : સરપંચ સંઘના પ્રમુખ રાકેશ વિઘાત નો સરપંચો ના હિતમાં નિર્ણય ૧૬ માં નાણાં પંચની ગ્રાન્ટ બાબતે ટીડીઓ ને રજૂઆત 
4: દેશને ધર્મશાળા સમજનાર ને સુપ્રીમ ની સલાહ, તંત્રી લેખ અનીશ શેખ દ્વારા 
5 : સ્ટેમ્પ ડ્યુટી બાબતે ગુજરાત સી એમ નો મહત્વનો નિર્ણય, ઉધ્યોગ પતિઓ ની રજૂઆત રંગ લાવી, 
6: દાદરા ની કંપની માં નાઇટ શિફ્ટ ને લઈને ઉઠ્યા સવાલો
વડગામના સંજય સિંહ રાજપૂતે વેદાંત આઇસી યુ માં ડોક્ટર દ્વારા 70 લાખમાં ડિગ્રી લેવાના આક્ષેપો કર્યા હતા..! અને પૂરાવા રજૂ કરીશું ની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી, અને કાર્યવાહી માટે અવાજ ઉઠાવ્યો હતો..? ક્યાં છે પુરાવા હજુ સુધી પુરાવા જનતા સમક્ષ મુક્યા નથી..? જનતા માંગે જવાબ..? આવતી કાલે લાઇવ આવીશ આ બાબતે કરશું ચર્ચા.. સાચો અને પાક્કો ગુજરાતી અનીશ શેખ દ્વારા, journalist Anish shekh 9924678348
ઉમરગામ: ઉમરગામમાં ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી કાઢ્યો છે.ભવાની રેફ્રિજરેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દુકાન
મા થઈ હતી ચોરી, ચોરી કરનાર બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર હોવાનું સામે આવ્યું હતું, ચોરીનો મુદ્દામાલ સંજાણના ભંગારના વેપારી અજાઝ ઉર્ફે એજાઝ યારમોહમ્મદ ખાનને વેચવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે અજાઝ ઉર્ફે એજાઝ ખાન, ઉંમર 37 વર્ષ,ને ઝડપી પાડ્યો છે.
આ સમગ્ર કામગીરી ઉમરગામ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે હાથ ધરી હતી... Journalist Anish shekh 9924678348
ફણસાની સનસનીખેજ લૂંટનો માસ્ટરમાઈન્ડ 7 મહિના બાદ ઝડપાયો, કોન્ટ્રાક્ટ કિલિંગમાં પણ સંડોવણીનો ખુલાસો. ફણસા લૂંટકાંડનો માસ્ટરમાઈન્ડ પોલીસની પકડમાં, 7 મહિના બાદ વિપીન ઉર્ફે ગૌરવ પાઠક ઝડપાયો, journalist Anish shekh 9924678348
સરીગામ ખાતે જન્માષ્ટમી ની ધામ ધૂમથી ઉજવણી, બીજેપી સંગઠન પ્રમુખ, કાર્યકર્તાઓ એ જનતાની વચે રહી ઉજવણી કરી,
Bk: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના, સંજય સિંહ રાજપૂત ની 17/7/2026 ની ડિલીટ કરેલી મહત્વની પોસ્ટો ..! ડોક્ટરો ને ટાંકીને કરી હતી પોસ્ટો વાયરલ, કયો ડોક્ટર છે આ..? 70 લાખની ડિગ્રી લીધીનો આક્ષેપ અને પુરાવા રજૂ કરવાની જાહેરાત કરી હતી સંજયસિંહ રાજપૂતે..! પછી શું થયું.? ક્યાં છે પુરાવા..? સંજય સિંહ રાજપૂત જવાબ આપે જનતા ને..! આ તમામ બાબતે ટૂંક સમયમાં સંપૂણ બાબત Anish shekh દ્વારા રજૂ કરવામાં આવશે..! Journalist Anish shekh 9924678348
સરીગામમાં બાલા રાયના આંગણે ગુંજ્યો ‘નંદ ઘેર આનંદ ભયો’નો નાદ
સરીગામમાં બાલા રાય (ઉર્ફે મનીષ રાય)ના નિવાસસ્થાને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી,નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિથી કાર્યક્રમ બન્યો વિશેષ,
દર્શન કરી પ્રાર્થના કરી આશીર્વાદ લીધા હતા, journalist Anish shekh 9924678348
સંજાણ: હોટલ જનતા નું ગ્રાન્ડ ઓપનિગ, આવતી કાલે એટલે કે ત્રણ: 1/9/2026 ના રોજ સાંજે 3 વાગે ઓપનિંગ છે ઓપનિંગ માં ગ્રાહકો માટે 20 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.. વેજ અને નોનવેગ સ્પેશ્યલ કુક, દ્વારા વાનગીઓ બનાવવા માં આવશે જરૂર પધારો.. સંજાણ ભીલાડ રોડ..
માતાના જન્મ દિન પર પુત્રએ ચંદ્ર ઉપર 1 એકર જમીન ખરીદી ભેટ આપી..! આ પોસ્ટ હાલમાં વાયરલ થઈ રહી છે.. અમારી ચેનલ આની પુષ્ટિ કરતું નથી..! જો વાત સાચી હોય તો તમે વિચારી શકો છો.. ટેક્નોલોજી ક્યાં પહોંચી છે..! Journalist Anish shekh,9924678348
ધરમપુર: વનરાજ કોલેજમાં મટકી ફોડવા બાબતે ધીંગાણું, વિડિઓ વાયરલ થયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, 16 જણા સામે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી, journalist Anish shekh 9924678348
PART: 6.  સંજયસિંહ રાજપૂત દ્વારા અન્ય હોસ્પિટલો બાબતે પોસ્ટ કરીને તે પોસ્ટ ડિલીટ કરિદેવામાં આવી તે બાબતે પુરાવા સાથે રજૂઆત આવતી કાલે લોકો સમક્ષ મૂકીશું..! સંજય સિંહે પોસ્ટ કેમ ડિલીટ કરી તેનો જવાબ તે આપશે ખરા..?
ઉમરગામ: સર્વગ્રાહી ગ્રાન્ટ માંથી 50 લાખના ખર્ચે બનવા જઈ રહેલા રોડને તમામ મંજૂરી મળી ગઈ છે અધિકારીઓ નું કહેવું..!
રોડ સામે તાલુકા પંચાયતના સભ્યએ કરેલા આક્ષેપો ને કરજગામના. માજી સરપંચ કમલેશ ભાઈ અને ગામના લોકોએ પાયા વિહોણા ગણાવ્યા, કરજ ગામના લોકોએ રસ્તાની માંગ કરી, આ રસ્તા થી 4 થી 5 ગામો ની કનેક્ટિવિટી થશે,( કમલેશ ભાઈ) JOURNALIST Anish shekh 9924678348
ભ્રૂણ હત્યા બાબતે અનિલ જોશીના નામ સાથે સંજય સિંહે રાજપૂતે પોસ્ટ વાયરલ કરી હતી પછી શું થયું..?કોણ છે અનિલ જોશી..? ભ્રૂણ હત્યા કરાવતો હોય તો સંજયસિંહ ની પોસ્ટ બાદ તપાસ થઈ..? કે બાકી..? અને જો અનિલ જોશી સાચો હોય તો તેને સંજય સિંહ રાજપૂત સામે કેમ ફરિયાદ ન કરી..? હવે બનાસકાંઠા પોલીસે સંજય સિંહ રાજપૂતે અપલોડ કરેલી તમામ પોસ્ટ ની તપાસ કરવી જોઈએ..! જેથી સાચી હકીકત સામે આવે..! Journalist Anish shekh 9924678348
બનાસકાંઠા: પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલના વર્ગ-4 કર્મચારીઓ પગાર મુદ્દે હડતાળ પર
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હડતાળને આપ્યું સમર્થન, 11 સપ્ટેમ્બર સુધી ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ સાથે ધરણા પર બેસવાની ચીમકી... Graund report Anish shekh 9921678348