વાંસદામાં જનજાતીય ગૌરવ યાત્રામાં ઉમટી જનમેદની!
વાંસદામાં જનજાતીય ગૌરવ યાત્રામાં ઉમટી જનમેદની,જનસૈલાબ!
‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે આજે વાંસદાના ગાંધી મેદાનથી વાંસદા ટાવર સુધી આયોજિત ભવ્ય ગૌરવ યાત્રામાં સહભાગી થવાની કેટલીક ઝલક.
આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, અસ્મિતા અને ગૌરવશાળી ઇતિહાસના પ્રતીક ભગવાન બિરસા મુંડા જીના આદર્શોને ઉજાગર કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારવાસીઓ જોડાયા હતા. સમગ્ર માર્ગ પર જનમેદની અને જનસૈલાબ સાથે લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
ભગવાન બિરસા મુંડા જીને કોટિ-કોટિ વંદન. 🙏
#JanjatiyaGauravDiwas #BhagwanBirsaMunda #Vansda #TribalPride
Valsad, Valsad | Nov 17, 2026