વલસાડની દીકરી જયવી ભાનુશાલી ક્રૂડો સ્પર્ધામાં ડબલ ધમાકેદાર સિદ્ધિ આંતરરાષ્ટ્રીય ક્રુડો ટુર્નામેન્ટમાં ગોલ્ડ, નેશનલ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી વધાર્યું પરિવાર, સમાજ અને વલસાડ નું ગૌરવ