Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ,વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો

Halol, Panch Mahals | Apr 26, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓ અંતર્ગત હાલોલ તાલુકા પંચાયત ની 21, બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 174 મતદાન મથક પર આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપ્રિય વાતાવરણમા સંપ્પન થતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.જોકે સવારના 7 કલાકે થી શરુ થયેલી મતદાન પ્રક્રિયા જે સાંજે 6 કલાકે પૂર્ણ થતા તાલુકા પંચાયતનુ072.16 ટકા મતદાન થયું હતુ જ્યારે પાંચ જિલ્લા પંચાયત બેઠકો માટે મતદાન પૂર્ણ થતા 70.49 ટકા જેટલું મતદાન થયું હતુ