માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ 🙏
સુરેન્દ્રનગર (ઝાલાવાડ) ફાયનાન્સ યુવા ગ્રુપ માનકુવા ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રીઓ માટે આરામ, પ્રસાદ, મેડિકલ સેવા અને ચા-નાસ્તાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
.
.
#MataNaMadh #surendranagar #kachchh #wadhawan #chotila
Wadhwan, Surendranagar | Oct 7, 2026