સુરેન્દ્રનગર : સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બીભત્સ વીડિયો મામલે સિટી એ ડિવિઝન પોલીસની તાત્કાલિક કાર્યવાહી, 9 આરોપીઓ ઝડપાયા. સાહેદને દોરડાથી બાવળના ઝાડ સાથે બાંધવાનો અને ફરિયાદીને રૂમમાં પૂરી બળજબરી કરવાનો આક્ષેપ. ઘટનાનો વીડિયો વાયરલ કરાયો હોવાનો પણ આરોપ.
#Surendranagar #BreakingNews #PoliceAction #ViralVideo #CrimeNews
Wadhwan, Surendranagar | Oct 6, 2026