વેજલપુર: અમદાવાદમાં પોલીસે દેશી અને વિદેશી દારૂ વેચનારા બુટલેગરો સામે કાર્યવાહી કરી
અમદાવાદમાં પોલીસે દેશી અને વિદેશી દારૂ વેચનારા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. ત્રણ દિવસમાં તમામ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ દરોડા પાડીને 400 થી વધુ લોકો સામે દારૂના કેસો નોંધવામાં આવ્યા..