ગોંડલ: ગોંડલમાં નવા વર્ષની રાત્રે યુવક પર હુમલો, પાઇપ અને છરી વડે માર મારતા અફરાતફરી
Gondal, Rajkot | Nov 11, 2026 ગોંડલના જૂની કોર્ટ વિસ્તારમાં નવા વર્ષની રાત્રે આધ્યશક્તિ ચા ડેપો પાસે 4થી 5 શખ્સોએ એક યુવક પર પાઇપ, ધોકા અને ધારદાર છરી વડે હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.