પોરબંદર શહેર: પોરબંદર: નેત્રમની મદદથી મહિલાને મળ્યો ૩૮ હજારનો ખોવાયેલો મોબાઈલ અને પર્સ
Porabandar City, Porbandar | Sep 10, 2026
પોરબંદરમાં કોમલબેનનું મોબાઈલ અને ડોક્યુમેન્ટ ભરેલું પર્સ પડી ગયું હતું. નેત્રમના વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે બાઇક ચાલકનો સંપર્ક કરી મહિલાને તેમનો સામાન પરત અપાવ્યો હતો.