આણંદ: રામનગર પાસે અકસ્માત ગ્રસ્ત કારમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગે બહાર કાઢ્યા
Anand, Anand | Apr 26, 2026 અમદાવાદ થી વડોદરા તરફ જતા રામનગર પાસે ગાડીને એક્સિડન્ટ થતાં અંદર માણસ ફસાયેલ છે. તેવો કોલ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં કોલ મળતા. જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સૂચના મુજબ આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ ERV - ઈમરજન્સી રેસ્ક્યુ વિહિકલ સાથે લીડિંગ ફાયરમેન: સહદેવસિંહ રાઠોડ , ફાયર ડ્રાઈવર: રવિ સાવલિયા , પંકજ ચૌધરી , ફાયરમેન: ક્રિશ્નારાજસિંહ રાઉલજી, યુવરાજસિંહ રાઠોડ, વિરમ સોલંકી , અનીસ , 2- ટ્રેની ફાયરમેન ની ટીમ પહોંચી હતી.