શહેરા તાલુકાના વિજાપુર ગામે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ ગ્રામસભામાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી,જેમાં ગામના સરપંચ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.