હાલોલ: હાલોલ શહેરમાં વિવિધ કલાત્મક તાજીયાની સ્થાપના,ચાંદીના તાજિયા આકર્ષણ નું કેન્દ્ર બન્યા
હાલોલ શહેરમાં મોહરમ પર્વની રંગેચંગે તૈયારીઓ ચાલી રહી છે ઠેર-ઠેર કલાત્મક તાજીયાની થઈ સ્થાપના કરવામાં આવી રહી છે પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે સ્થાપિત કરાયા ભવ્ય ચાંદીના તાજીયા જ્યારે મસ્જિદોમાં જિકર શરીફ અને મિલાદ શરીફના કાર્યક્રમો, નગરમાં દૂધ-શરબતની છબીલો શરૂ કરાઈ